CATEGORIES

December 2023
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
December 4, 2023

શ્રીમદ્ ભાગવત કથા માં જીવન નો સાર

ભારતીય પુરાણો ,વેદ ,ઉપનિષદો ની જેમ શ્રીમદ્ ભાગવત પણ એક એવો ગ્રંથ છે, જેમાં જીવન નો સાર છે.
મહર્ષિ ભગવાન વેદ વ્યાસે ભાગવત ની રચના કરી હતી.આમ તો ભાગવત કથાનું રસપાન ઘણા કથાકારો e કરાવ્યું છે પણ ડોંગરેજી મહારાજ ના મુખે આ કથા સાંભળવાની વાત જ કઈ અલગ છે.
ડોંગરેજી મહારાજ આ કથા નું ખૂબ જ ભાવસભર વર્ણન કરે છે.ડોંગરેજી મહારાજ કથા નો સાર લઈને કિરીટ વ્યાસ દ્વારા તૈયાર કરાયેલ ” શ્રીમદ્ ભાગવત કથા સાર “નામક પુસ્તક તૈયાર કરાયેલ છે. આનો ઉદ્દેશ્ય છે કે પ્રત્યેક વાચક સુધી ભાગવત કથા ની સુગંધ પહોંચે.આશા છે કે આ પુસ્તક શ્રીમદ્ ભાગવતના તત્વજ્ઞાન ના ઊંડાણ સુધી પહોંચાવામાં મદદ રૂપ થશે.આ પુસ્તક ઓનલાઇન વાંચી શકાશે.
આપનું કોઈ સૂચન હોય તો વોટસઅપ(+91 9825 027 333)અથવા email ઉપર જણાવશો.
ભારતી વ્યાસ
પૂર્વ મેયર