CATEGORIES

November 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
Friday, November 15   3:51:20

કુદરતનો ચમત્કાર…:

લગભગ 32,000 વર્ષ પહેલાં આર્કટિક પ્રદેશમાં એક ખિસકોલીએ સિલેન સ્ટેનોફિલાનો છોડ બીજ સહિતના ભાગો સાથે ખાધો હતો. બીજ પચી જાય તે પહેલાં જ એક મોટી કુદરતી આફતમાં ખિસકોલી સાથે આર્કટિકનો એ આખો વિસ્તાર બરફમાં દટાઈ ગયો.

આર્કટિક પ્રદેશમાં સંશોધન કરી રહેલા રશિયન વૈજ્ઞાનિકોના એક જૂથને 124 ફુટ ઉંડેથી આ ખિસકોલીનું થીજી ગયેલું શરીર મળ્યું અને તપાસ કરતી વખતે તેમાંથી સિલેન સ્ટેનોફિલાનું બીજ બહાર આવ્યું. વૈજ્ઞાનિકોએ આ બીજને અંકુરિત કર્યું. ચિત્રમાં ખીલેલું ફૂલ સિલેન સ્ટેનોફિલાના એ જ 32000 વર્ષ જૂના બીજ છોડનું છે. કેવી ચમત્કારિક વાત !