CATEGORIES

March 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
Thursday, March 13   3:54:00

સિલ્વર સ્ક્રીન પર ‘કોમનમેન’ને જીવંત કરનાર ફારુક શેખની આજે પુણ્યતિથી

એમના ખાતામાં માત્ર 40 ફિલ્મો બોલે છે, છતાં 70ના દાયકાના લોકપ્રિય અભિનેતાઓમાંના એક હતા. દીપ્તિ નવલ સાથેની એમની જોડીને દર્શકોએ ખૂબ વધાવી – વખાણી હતી.

મૂળ તો એમને થવું હતું પિતાના પગલે વકીલ, પણ એમને એવું લાગ્યું કે ન્યાય કોર્ટમાં નહીં, પોલીસ સ્ટેશનોમાં જ થાય છે એટલે વકીલાત પડતી મૂકીને અભિનયની આંગળી ઝાલી.

નાટકો, ટી.વી.સિરિયલ્સ અને બીજું ઘણું બધું પણ એમણે હંમેશા મધ્યમવર્ગી માનવીને પડદા પર જીવતો કરવાનો પ્રયત્ન કર્યો અને એટલે જ સાદગીથી ભરપૂર હોવા છતાં એમનાં પાત્રો ખૂબ ચાહના પામ્યાં.

આ પણ વાંચો – જીવદયા પ્રેમીઓ ખુશ થઈ જાય એવા સમાચાર મેક્સિકોથી આવી રહ્યા છે

આ પણ વાંચો પંજાબમાં અનોખી અગાસીની પાણી ટાંકીઓ

જૂનાં ગાયકવાડી સ્ટેટના અમરોલીમાં જન્મેલા #ફારૂક_શેખને આજે એમના વિદાયદિને શ્રધ્ધાસુમન !