આપણને કહેવામાં આવ્યું છે કે ટોર્ચની શોધ ડેવિડ મિશેલ નામના બ્રિટિશરે ઈ.સ.1899માં કરી હતી.
આ હકીકત હવે શંકાસ્પદ લાગી રહી છે, કારણ કે તેના 124 વર્ષ પહેલાંનું એટલેકે, ઈ.સ.1775નું ભારતની કોટા શૈલીનું એક ચિત્ર અમેરિકાના ‘ધ વોલ્ટર્સ આર્ટ મ્યુઝિયમ’ બાલ્ટીમોરમાં રાખવામાં આવ્યું છે, જેમાં એક શિકારીને હરણનો શિકાર કરતો બતાવવામાં આવ્યો છે અને એક મહિલા હરણ પર ટોર્ચ લાઈટ ફેંકીને શિકારીને માર્ગદર્શન આપી રહી છે.
આપણી સંપત્તિની સાથે આ વિદેશીઓ આપણું જ્ઞાન, વિજ્ઞાન અને ટેક્નોલોજી વગેરેની ચોરી કરી ગયા હશે એવા આક્ષેપોમાં વજૂદ લાગે તેવી આ વાત છે.
તેનાથી પણ વધુ પ્રાચીન પુરાવા વૈદિક સમયગાળા દરમિયાન ઇજિપ્તના ઇતિહાસમાંથી મળે છે. આ 5000-7000 વર્ષ પહેલાં બનાવેલું કોતરકામ છે, તે બરાબર એ જ આકારનું છે, જે આકારના બલ્બ બનતા હતા…..!!
More Stories
ટ્વિન્કલ ખન્ના : હજુ તો ઘણું બધું શીખવાનું છે.
Indian coffee in spot light
હવે પાણીની બોટલ લો ત્યારે જરા જોઈ લેજો કે તમે શું પીવો છો?