16 Feb. Vadodara: મેઘાલયની સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ પર ના VAT ઘટાડો કરી રાજ્યના લોકોને રાહત આપી છે.
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે. અને આ ભાવ 90 રૂપિયાને પાર કરી ગયા છે. એવામાં મેઘાલય ના મુખ્યમંત્રી કોનાર્ડ કે સંગમા એ ડીઝલ પેટ્રોલ ના VAT માં 20% નો ઘટાડો કર્યો છે .અત્યારે 30 .62% VAT લેવામાં આવે છે ,જ્યારે તેમાં ૨૦ ટકાનો ઘટાડો થતાં, મેઘાલયમાં હવે પેટ્રોલ 85. 86 રૂપિયા અને ડીઝલ 79.13 રૂપિયા થઈ ગયા છે.
જ્યારે બીજી તરફ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પેટ્રોલ ડીઝલમાં ભાવ ઓછા કરવાના બદલે પેટ્રોલ નો વિકલ્પ વીજળી ને કહ્યો છે. અને તેમના અનુસાર આ વિકલ્પ ઉપર જોરશોરથી કામકાજ ચાલી રહ્યું છે. હવે એ જોવાનું રહેશે ,કે જો વીજળીનો વિકલ્પો તૈયાર થાય તો લાખો પેટ્રોલ ડિઝલના વાહનો નું શું થશે?
More Stories
Meta Ends US Fact-Checking: क्या ट्रंप का रास्ता आसान करना चाहते हैं Zuckerberg?
कैलिफोर्निया में आग से मची तबाही ; 40,000 एकड़ जलकर राख, हजारों लोग प्रभावित
क्या है UK का Pakistani Grooming Gang, जिस पर Elon Musk ने ली Keir Starmer की क्लास