10 Feb. Uttar Pradesh: ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષા પરિષદે વર્ષ ૨૦૨૧ની પરીક્ષાની તારીખ ઘોષિત કરી દીધી છે.આ પરીક્ષાઓ 24 એપ્રિલ થી 12 મે સુધી ચાલશે.
ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષા પરિષદ દ્વારા વર્ષ ૨૦૨૧ ની પરીક્ષાઓ ની તારીખો ઘોષિત કરવામાં આવી છે. આ પરીક્ષાઓ ૨૪ એપ્રિલે શરૂ થઈ ૧૨ મેના રોજ પૂર્ણ થશે. હાઈસ્કૂલ અને ઇન્ટરમીડીએટ ની પરીક્ષાઓ એક જ દિવસ એટલે કે ૨૪મી એપ્રિલથી શરૂ થઈ જશે. હાઈસ્કૂલની પરીક્ષાઓ 12 કાર્ય દિવસોમાં 10 મેના દિવસે પૂરી થશે, અને ઇન્ટરમિદિયેટની 15 કાર્ય દિવસોમાં ૧૨મી મે ના રોજ પૂર્ણ થશે .આ પરીક્ષામાં 56,03,813 બાળક બાલિકાઓ પરીક્ષા આપશે.
More Stories
मोहाली में गिरी बहुमंजिला इमारत, 15 से ज्यादा लोगों के दबे होने की आशंका , बचाव कार्य जारी
43 साल बाद क्यों कुवैत दौरे पर गए प्रधानमंत्री मोदी?
दिल्ली चुनाव से पहले AAP को बड़ा झटका, LG ने केजरीवाल के साथ खेला खेल