18 Feb. Vadodara: કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડી દીધો છે. તેની અંદર શિક્ષણ, આરોગ્ય ,આઇકોનિક વડોદરા, સહિત લગભગ 10 મુદ્દા સામેલ છે.
વડોદરા શહેર ને સુદ્રઢ અને સુખ સુવિધાઓથી સંપન્ન કરવાની વાત એક તરફ મુકીને કોંગ્રેસે આઇકોનિક વડોદરા નો મુદ્દો પણ મૂક્યો છે . જેમાં મહિલાઓ માટે કીટી પાર્ટી હોલ, ડેસ્ટિનેશન ,ગ્રાઉન્ડ ફેસીલીટી, ની સાથે સાથે વડોદરા શહેરમાં યૂથ, સ્ટુડન્ટસ, કપલ, અને કોર્પોરેટ માટે ડેટ સ્ટેશન કોફી શોપ જેવો મુદ્દો સામેલ કર્યો છે. ને આજ મુદ્દે કોંગ્રેસ ઘેરાઈ રહી છે .કોંગ્રેસ અનુસાર મધ્યમવર્ગી અને ગરીબ યુવાનોને મનોરંજન મળવું જોઈએ.
એવું કહેતા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે નવો જ મુદ્દો છેડી દીધો છે, જે ચર્ચા ને ચગડોળે ચડ્યો છે.
More Stories
ટ્વિન્કલ ખન્ના : હજુ તો ઘણું બધું શીખવાનું છે.
दिल्ली चुनाव 2025: भाजपा के संकल्प पत्र के दूसरे भाग में छात्रों और ऑटो चालकों के लिए बड़े ऐलान, केजरीवाल ने उठाया सवाल
Rahul Gandhi Defamation Case: सुप्रीम कोर्ट से राहुल गांधी को राहत, मानहानि मामले में लगाई गई रोक