CATEGORIES

January 2025
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
Wednesday, January 22   11:41:55

Statement for International Day of Forests

21-03-2023, Tuesday

જંગલો ઉગાડી શકાતા નથી, તે કુદરતી રીતે ઉગે છે. જંગલોનુ જતન કરી શકાય, બચાવી જરૂર શકાય.

જેટલી ઝડપી ગતિથી “વિકાસ”ના નામે વૃક્ષો અને જંગલો કપાય છે, તે જોતા ફક્ત વૃક્ષો વાવવાની વાતથી સંતોષ માનીને બેસી રહીએ તે ચાલે તેમ નથી. વૃક્ષો અને જંગલો કપાતા રોકવા તે પણ અતિ મહત્વનું કામ છે, નહિ તો બહુ મોડું થઈ જશે.

Forests grow naturally – they cannot be ‘grown’, but should be nurtured and protected.

Given the increasing Rate at which mature Trees and Forests are being Destroyed, merely Planting New Trees will not suffice. It is also very Very Important to Stop Vutting of the Existing Trees and strictly prevent Deforestation in the name of “DevelopmenT”, Otherwise it will be Too Late. -Rohit Prajapati