CATEGORIES

December 2024
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
Monday, December 23   12:07:10

સિયાચીન વિજય દિવસ

14 Apr. Vadodara: આજે 14 એપ્રિલ નો દિવસ ભારતીય સેના, સિયાચીન વિજય દિવસ તરીકે ઉજવે છે.

પાકિસ્તાને ભારત ની સિયાચીન સરહદ પર પોતાનો પગદંડો જમાવી પોતાનો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં ઘણા પેંતરા કર્યા, પણ તે ફાવ્યું નહિ.ભારતીય સેનાએ સતર્કતા દેખાડી આજ થી ૩૭ વર્ષ પહેલા આજ ના જ દિવસે ખૂબ જ કઠિન ઓપરેશન મેઘદૂત અંતર્ગત સિયાચીન હિમનદી અને સિયાચીન વિસ્તાર પર કબજો લીધો હતો.આ સફળતાની યાદ માં દર વર્ષે ૧૩મી એપ્રિલના રોજ સિયાચીન માં આવેલ વોર મેમોરિયલ ઉપર ઓપરેશન મેઘદૂત માં શહીદ થયેલા જવાનોને આર્મીના જવાનો શ્રદ્ધાંજલિ આપે છે. આ વર્ષે બ્રિગેડિયર ગુરપાલસિંહ પણ આ સમયે ઉપસ્થિત હતા.