CATEGORIES

December 2024
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
Sunday, December 22   11:46:54

प्रसिद्ध पत्रिका आउटलुक का ऐतिहासिक कवर

સામાન્ય રીતે કોઈ પણ મેગેઝિન નું કવરપેજ સાંપ્રત સમસ્યા ને લઈને,અથવા સેલિબ્રિટી ના ફોટો હોય છે,પણ આઉટ લુક મેગેઝિન નું કવરપેજ સરકાર પર જોરદાર પ્રહાર છે.
આપણે અકસર સામયિકો વાંચતા હોઈએ છીએ,ને સામયિક નું કવરપેજ સામયિક ખરીદવા માટે નું મુખ્ય આકર્ષણ બની જતું હોય છે.સામાન્ય રીતે સામયિકો ના કવર પેજ પર સેલિબ્રિટી ની તસવીર અથવા સાંપ્રત સમસ્યા ઉજાગર કરવામાં આવતી હોય છે, પરંતુ આઉટ લુક મેગેઝીન નું કવરપેજ સરકાર પર જોરદાર પ્રહાર છે.આખું પેજ સફેદ રંગ નું છે ,ને તેની વચ્ચે લાલ રંગ થી MISSING લખેલું છે.અને મિસિંગ છે, સાત વર્ષીય ભારત સરકાર ..જેને મળે તે આમ નાગરિક નો સંપર્ક કરે. આજ ના કોરોના કાળ માં કેન્દ્ર સરકાર ની કામગીરી પર પ્રશ્નાર્થ મૂકતું આ એક જબરદસ્ત સેટાયર છે.