19 Feb. Vadodara: અમેરિકામાં વસતા લાખ્ખો ભારતીયો માટે ખુશીના સમાચાર એ છે કે, અમેરિકાની સંસદમાં અમેરિકી નાગરિકતા બિલ 2૦21 પેશ થયું ,જેમાં ગ્રીનકાર્ડ માટે ગ્રીન સિગ્નલ મળી ગયું છે. આ બિલ પાસ થઈ ગયા પછી 10 રીપબલિકન સાંસદો નું સમર્થન જરૂરી રહેશે.
આ બિલ પાસ થતાં રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટે પૂર્વ રાષ્ટ્રપતી ટ્રમ્પ દ્વારા લગાવાયેલી રોક હટાવી નાખવામાં આવી છે ,અને અમેરિકા રહેતા બીજા દેશના લોકોને પણ ગ્રીનકાર્ડ ની સુવિધા મળશે . અમેરિકામાં રહેતા લાખો ભારતીય એચ-વન બી વિઝા આશ્રિતો કે અમેરિકામાં રહેતા લોકો ને કામ કરવાની મંજૂરી આપશે.
અમેરિકામાં અત્યારે પાંચ લાખ ભારતીયો છે, જેમની પાસે કાનૂની દસ્તાવેજો નથી ,પણ આ કાનૂન પછી નાગરિકતાના તમામ દરવાજા ખુલી જશે .ભારતીય ડિગ્રી ધારકોને અમેરિકા રહેવું સહેલું બની જશે. આ કાનુનથી સૌથી વધુ લાભ ભારતીયો અને ચીની લોકોને થશે .
અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રહેતા 85 ટકા ભારતીયોએ જો બાયડન ને વોટ આપેલો.
More Stories
वड़ोदरा में आपदा प्रबंधन की तैयारियां ; कैटेगरी-1 मॉक ड्रिल के लिए उच्च स्तरीय बैठक
7 मई को गुजरात के 19 शहरों में बजेगा युद्ध सायरन, 30 मिनट का ब्लैकआउट ; जाने किस वक्त पूरे इलाके में छा जाएगा अंधेरा
सरहद पार अब बढ़ेंगी धड़कनें ; पाकिस्तान बॉर्डर पर के पास कल दिखेगा महायुद्ध का ट्रेलर, NOTAM जारी