10 Feb. Vadodara: 4 ફેબ્રુઆરી થી ઓઇલ કંપનીઓએ ઘરેલુ ગેસ સીલેન્ડરમાં 25 રૂપિયા નો વધારો કર્યો છે, અને વ્યવસાયિક સિલિન્ડરમાં છ રૂપિયાનો ઘટાડો કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કદાચ હવે એલપીજી ગેસની સબસીડી સમાપ્ત થઈ શકે છે. દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરબદલ કર્યો હોય છે.આ મહિને પ્રતિ સિલિન્ડર ૨૫ રૂપિયા નો વધારો કર્યો છે, અને વ્યવસાયિક ગેસ સિલિન્ડર માં 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે આ ફેરબદલ 4 ફેબ્રુઆરી થી લાગુ થઈ ચૂક્યો છે.
More Stories
मोहाली में गिरी बहुमंजिला इमारत, 15 से ज्यादा लोगों के दबे होने की आशंका , बचाव कार्य जारी
43 साल बाद क्यों कुवैत दौरे पर गए प्रधानमंत्री मोदी?
दिल्ली चुनाव से पहले AAP को बड़ा झटका, LG ने केजरीवाल के साथ खेला खेल